પત્નીએ પ્લાજો Plazo માટે જિદ કરી 

 

પતિએ પિતાજીનો 36 ઈંચની મોરીવાળા પાયજામા રંગ કરાવીને આપી દીધું 

 

પત્ની ખુશ થઈને નહી થાકી રહી 

 

પિતાજી પયજામા શોધતા નહી થાકી રહ્યા 

અને એક બાજુ 

 

પતિ ખૂણામાં બેસીને હંસી નહી રોકી શકી રહ્યા.. 

Gujarati Jokes by Rohit Suthar : 111057525

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now