Gujarati Quote in Motivational by Pooja shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

IQ નો સબંધ માણસની સમજશક્તિ,તર્ક-ગણતરી કરી શકવાની શક્તિ વગેરે જેવી આવડત સાથે છે.
EQ નો સબંધ બીજાઓની અને ખુદની લાગણીઓને સમજી શકવાની ક્ષમતા, પારસ્પરિક સબંધો જાળવવાની આવડત,પોતાની જાત પરનો અંકુશ અને આત્મવિશ્વાસ સાથે છે.
SQ નીતિમૂલયો અને નૈતિકતાને ગણતરીમાં લે છે.

Gujarati Motivational by Pooja shah : 111057512
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now