જો તમારાથી એક તારો ખોવાઈ
ગયો હોય તો શું થયું
આખું આકાશ તારાઓ થી ભરેલુ છે...

અને ભરેલા આકાશમાંથી પણ જો
એક ૫ણ તારો તમારી કિસ્મતમાં નથી

તો કોણ જાણે કદાચ
ચાંદ તમારા નસીબમાં હોય...

Gujarati Shayri by Anil Vaghela : 111057481

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now