सुन ... #पागल
मेरे लफ्ज़ बने रहो तुम....!
भले शब्द आखरी हो ...!

Gujarati Shayri by Ketan : 111057397
Kamlesh 8 year ago

આમીન...

Ketan 8 year ago

લ્યો બોલો...મને એમ કે તમે લોકો આનો મતલબ સમજાવશો...

Shefali 8 year ago

કેતન હવે તો પાક્કું મગજ ના doc ne બતાવો...કેવી પોસ્ટ share Kari che...

Ketan 8 year ago

ના સેલ્ફીજી ને નથી લખ્યું...ભટ્ટજી બેય એકજ કેવાય...કદાચ

હરિ... 8 year ago

aa sabd ane lafj ma su fer hoy...???

Shefali 8 year ago

કેતન...તમે લખ્યું છે આ ?

Ketan 8 year ago

મનેય નો સમજાનું એટલેજ પોસ્ટ કરી જો કોઈ સમજાવે તો...હાહાહા

Ravina 8 year ago

આ શું છે કઈ સમજાતું નથી મને...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now