આમ ને આમ દિવસો ગયા ને,
રૉજ સાંજ પણ પડતી ગઇ..

શૌખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ..

સપનાઓ રૂંધાયા અને મુલાયમ...
હાથ ની રેખાઓ બળતી ગઇ..

પૈસા ને પરિસ્થિતિના ખેલ મા...
સાલી જીંદગી ઢળતી ગઇ...

સારા કે સાચા હોવાની સજાઓ.
હર ઘડી ધડી મળતી ગઇ...

આ ન કરો પેલું ન કરતાં તેવી...
બરાબર સુચના મળતી ગઇ...

રહેવું હતુ નાનુ અમારે પણ...
ઉમર હતી કે વધતી ગઇ...

આમ ને આમ દિવસો ગયા ને...
જીન્દગી ની સાંજ પણ પડતી ગઇ...

English Shayri by Harshil Patel : 111057348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now