Gujarati Quote in Microfiction by Hardik Kapadiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવસમાં રાત ભળી ને સાંજ ચમકવા લાગી અને રાતમાં દિવસ ભળ્યો ને સવાર પ્રફુલ્લિત થયું, એમ કરીને દિવસો વીતવા લાગ્યા.. ક્યારેક થાક લાગ્યો તો ક્યારેક ઉલ્લાસ મળ્યો. ભ્રમણ ખૂબ લાંબુ હતું, ઘણા ચમત્કાર કર્યા ને ઘણા પરાક્રમ... ઘણું ભેગું કરવાની મથામણ કરી પણ અંતે તો સૌનો પ્રેમ જ સાથે આવ્યો.

Gujarati Microfiction by Hardik Kapadiya : 111057312
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now