પંદર વરહ પેલા સમોસુ ૧ રૂપિયામા આવતુ અને મોબાઈલ કોલ ૮ રૂપિયા હતો
હવે સમોસુ ૮ રપિયાનુ થઈ ગયુ અને ફોન કોલ ૧ રૂપિયામા થઈ ગ્યો એટલે
મોંધવારી વધી નથી પણ આડી અવળી થઈ ગઈ છે.
પંદર વર્ષ પહેલા નોકિયા નો સાદો મોબાઇલ ફોન 33000 નો આવતો અને સોનુ 4500 માં તોલૂ આજે સોનુ 33000 અને નોકિયા મોબાઇલ 1200 રૂપિયા મા થઈ ગયો એટલે મોંઘવારી વધી નથી ખાલી આડી અવળી થઈ ગઈ છે.