Dedicated.. @ભાવેશભાઇ ?
કયું છે એ પુષ્પ?...
એ એક એવું પુષ્પ છે જે કાંટા ઓ વચ્ચે રહીને પણ
કોમળતા દાખવે..
એ અેક એવું પુષ્પ છે જે ઞાકળ ને પણ મોતી માં પરીવર્તીત કરે છે..
એ એક એવું પુષ્પ છે જેેને કોઈ પણ તોડે તો દુઃખ વ્યક્ત નથી કરતી..
એ એક એવું પુષ્પ છે જે તૂટયા પછી પણ બીજાની જ સુંદરતા વધારે છે..
એ એક એવું પુષ્પ છે જે અંતે ખુદ મુરઞાયને પણ સુગંધિત સુવાસ જ ફેલાવે છે..
અભિ / ભાવેશભાઈ