Gujarati Quote in Motivational by DJC

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજકાલ બધાના મોઢે એકજ વાત સાંભળવા મળે કંટાળી ગયા છે ....કંટાળી ગયા છે ....ચાહે જિંદગી હોય કામ હોય કે સબંધ .....

તો આ વિષે હું એકજ વાત કહીશ ..
કંટાળો આવે ત્યાં ખાલી પાંચ મિનિટ લો ...આંખ બંધ કરીને બેસો ...

તમારું મન તમને પ્રશ્ન પણ કરશે અને જવાબ પણ આપશે ....અને બને એટલું સારું વિચારવાનો પ્રયત્ન કરો ...ગમે તે પરિસ્થિતિ માં હોવ ....

કેહવા એટલુંજ માંગુ છું સાહેબ પોતાને પણ સમય આપો થોડો ....
આપડે ના તો મશીન છીએ ના તો ભગવાન બધે તો નથીજ પોંહચી વાળવાના તો થોડો સમય પોતાને પણ આપો સમજવા કે ચાલી શુ રહ્યું છે.??? બધા જવાબ તમારી પાસે હોયજ છે ....

આપો આપ બધું સરખું થઈ જશે ....જિંદગી ...કામ .. સંબંધ...
અને યાદ રાખજો પોતાની જાત જેવો મિત્ર બીજે ક્યાંય નહિ મળે ......DJC✌️

Gujarati Motivational by DJC : 111057219
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now