સાલું,ઈશ્વરે પત્ની નામનું ગજબ રમકડું બનાવ્યું છે, હો!
ક્યારેક પત્ની,તો ક્યારેક પ્રેમિકા....
ક્યારેક મિત્ર તો ક્યારેક માતા....
ક્યારેક હાઉસ wife તો કયારેક working woman
અને જ્યારે પોતાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે.....
બદલા માં મળે માત્ર, ગુસ્સો, હમણાં ચલાવી ને yarrr!
આવતા મહિને ચાલશું......
વાહ! પત્ની વાહ!