જો આપણું અંગ્રેજી એટલું સારું ના હોય તો ગુજરાતી માં કે હિન્દી માં મેસેજ કરવાથી આપણે જરા પણ નાના કે અભણ નથી થઈ જતાં,
ધરાર અંગ્રેજી માં બોલવા લખવા કરતા , આપણી ભાષા ને અપનાવવાનું લોકો ને કેમ નહિ ગમતું હોય?????
(અંગ્રેજી એ ભાષા જ છે, કોઈ જીવન નિર્ણાયક નહિ)?