❛ ચાલને એક નવી કોશિશ કરીએ કોઈના 'વિશે' બોલવા કરતાં કોઈની 'સાથે' બોલીએ ❜
❛ શબ્દો મારાં સાંભળી, વાહ વાહ તો સૌ કરે.....પણ મૌન મારું સાંભળે, કાશ એવું એક જણ મળે.... ❜
❛ મતભેદ એક એવી ઉધઈ છે કે જે ધીમે ધીમે મન સુધી પહોંચી લાગણીઓને કોતરી નાખે છે... ❜
❛ બદલો લેવામાં શું મજા આવે, મજા તો ત્યારે આવે જ્યારે તમે સામે વાળાને બદલી નાખો.... ❜
❛ સંબંધ તો એવા જ સારા,જેમાં હક પણ ન હોય, અને, કોઈ શક પણ ન હોય ... ❜
❛ખુદને ખરાબ કહેવાની હિંમત નથી રહી...
તેથી, બધા કહે છે જમાનો ખરાબ છે. ❜
❛ઘણી મેં શોધ કરી શ્લોક ને સ્તુતી માં....
પણ, ઇશ્વર આખરે મળ્યો સ્નેહ અને સહાનુભુતિમાં. ❜
❛ જ્યારે નાના હતા ત્યારે મોટી મોટી વાતોમા તણાઇ ગયા અને ........જયારે મોટા થયા ત્યાં તો નાની નાની વાતોમાં વિખેરાઇ ગયા... ❜
❛જો "નિભાવવાની" ચાહ બંને તરફ હોય તો દુનિયાનો કોઈ "સંબંધ" ક્યારેય તૂટતો નથી.... ❜
❛ ડર એ નથી કે.....!
કોઈ રિસાઈ ને ચાલ્યુ જાય છે....!
ડર તો એનો છે કે.....!
લોકો હસ્તાં હસ્તાં....
બોલવાનું બંધ કરી નાંખે છે. ❜
તમારા ચહેરા પરનું સ્મિત એ કુદરતે તમને આપેલી બક્ષિસ છે. પણ, એ જ સ્મિત જો તમે કોઈના ચહેરા પર લાવી શકો
તો એ તમે કુદરતને આપેલી Return Gift છે.
❛ દોડી ગયા છે જે એમને શું ખબર કે...સાથે ચાલવાની મજા કેવી હોય છે ?
❛ ખૂબ સહેલું છે કોક ને ગમી જવું,
અઘરૂં તો છે, સતત ગમતા રેહવું.
??