*દર્દ સિવાય જિંદગી અધુરી છે*
*તો પણ જીવવું જરૂરી છે*
*ના કરજો અફસોસ તમારી* *જિંદગી પર*
*કેમ કે તમારી જિંદગી વિના કોઈક ની જિંદગી અધુરી છે...*
? *શુભ સવાર*?
Kano thakor

Gujarati Quotes by Kano Thakor : 111057150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now