રામ પાછા આવે એ પૂનમ નાં દિવસે દિવાળી ઉજવાય.. પણ, પ્રહલાદ જેવા પરમભક્ત નેં જે દિવસે, સળગાવવા નો પ્રયત્ન થાય, ત્યારે જ પૂનમ માં પણ, હોળી થઈ જાય. (આપણાં સંસ્કારો ની, આપણી ગરિમા ની) ..મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111057126
Kanha 8 year ago

sorry bhul thai gai thanks Kamlesh u r right

Kamlesh 8 year ago

રામ પાછાં આવે એ અમાસ પૂર્વીજી....પૂનમ નહીં ...હાઁ અમાસના અંધકાર ને દૂર કરવા માટે દિપ પ્રકટ કરી દિપાવલી ઊજવાય છે...ખરું ને?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now