હું તો સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું,
ભરોસાના રણમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છું.!
'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...યારોં...
અહિં તો..કોણ..કોણ મળ્યા એનો આનંદ રાખું છુ..

Gujarati Blog by વનરાજ સિંહ પરમાર : 111057009

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now