મિત્રો તમારી સલાહ સુચન ની જરુર છે,
મારે જાહેર મા બોલવા માટે ની પ્રેકટીસ કરવી છે, આ માટે મે સૌ પ્રથમ ફેસબુક પર દરરોજ 4-5 મીનિટ લાઈવ થઈ ને બોલવા ની ઈચ્છ છે, પરંતુ દરરોજ કયા વિષય પર બોલવુ ? આ માટે માર્ગદર્શન આપશો,
( હું રાજકીય અને સામાજીક પ્રવુત્તિઓ મા રસ ધરાવનાર યુવાન છુ જેથી પ્બલિક સ્પિંકિંગ માટે બોલવા ની પ્રેકટિસ કરવી છે)