જ્યાર થી ....
આ હૈયું તને આપ્યું છે ...
ત્યાર થી ...
તરસ્યા રેહવા ની આદત પડી છે,...
રહું છુ રણ માં એટલે...
મૃગજળ માટે દોડતા રેહવા ની,...
આદત પડી છે ....
ભલે એ ઝાંઝવા હોય કે.... પ્રેમ,...
મને તો તરસ્યા રેહવા ની...
આદત પડી છે....

Gujarati Shayri by nihi honey : 111056668

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now