Gujarati Quote in Blog by Abhay Pandya

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું બોલું શું ના બોલું એ એક સમસ્યા છે
જો કાઈ બોલું તો એ ખોટું માને છે
અને ના બોલું તો મારા હદય ને ખોટું લાગે છે
જીવન જીવું તોહ કેવી રીતે..??

Gujarati Blog by Abhay Pandya : 111056603
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now