સરવાળા ની અપેક્ષા એ પ્રેમ ના થાય,
ગુણાકાર ની લાલચે પ્રેમ ના થાય,
બાદબાકી ની તૈયારી હોય તૌ અને
ભાગાકારનો સહેજ પણ ડર નાં હોય
તૌ જ પ્રે મ થા ય

Gujarati Shayri by ALPESHSINH SOLANKI : 111056466

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now