અપક્ષ ભાગ ૧", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક
સુપ્રભાત
ચુંટણી માં ઘેટાની સભા સંબોધતા સિંહ રાજા કહે “આ વખતે તમને બધા ને નવા ધાબળા આપવામાં આવશે ....”
આ સાંભળીને બધા ઘેટાઓ નાચવા લાઞ્યા
સભા પતી ઞયા પછી એક ઘેટાના બચ્ચાએ તેની મમ્મીને પ્રશ્ર્ન પુછયો “આટલા બધા નવા ધાબળા માટે સાહેબ ઉન કયાં થી લાવશે ?”
આ સાંભળી ઘેટાના ટોળામાં સન્નાટો વ્યાપી ઞયો ???
*Be wise voter*
-- A friend