કલમ ને પણ નાજુક કમર  હોય છે,

પકડો જો  દિલ થી તમે ,

તેને પણ ..

લાગણી ભર્યા શબ્દો ની શરમ હોય છે..!?

Gujarati Shayri by વનરાજ સિંહ પરમાર : 111056315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now