અમુક સંબંધો...
દરિયાકિનારાની લીસી રેતી જેવા...
એકદમ મુલાયમ હોય છે...
ખબર હોય...
કે હાથમાથી સરી જશે...
પણ...
એને સ્પર્શવાની લાલચ રોકી નથી શકાતી...!!!

Gujarati Motivational by Hiten Parmar : 111056171

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now