વ્યક્ત કર્યા વિનાનો પ્રેમ,
હૃદય સાથે કરેલો ગુનો છે !!

Gujarati Quotes by Afsana : 111056100
vipul 8 year ago

વ઼યક્ત કરવો પડે તે પ઼ેમ અધુરો છે, આવુ મારું માનવું છે કોઇ અે ખોટું લગાડવુ નહી .

Sunu Satalpara 8 year ago

તમારે થયો છે

Pradip Kunapara 8 year ago

ના એવું ન હોઈ

Kapil Chhaiya 8 year ago

સાચું હો

Pravin.. 8 year ago

કોઈને ચેહરા પરની સ્માઈલ જયારે તમારી જવાબદારી થઇ જાય, સમજી લો પ્રેમ છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now