એક સફાઇ અભિયાન...
સ્વચ્છ આપણું ઘર,
સ્વચ્છ આપણું ગામ,
સ્વચ્છ આપણું શહેર,
સ્વચ્છ આપણો દેશ,
એ જ આપણું પહેલું અભિયાન
હમારા ભારત દેશ અબ બદલ રહા
હૈ...ગુડ મોર્નિંગ દોસ્તો.
?????????
આપનો આજનો દિવસ શુભ ને શાન્તિમય પસાર થાય તેવી પ્રાર્થના

Gujarati Blog by Harshad Patel Pij : 111056065

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now