અટવાયો લખચોરાસીમાં
ભટક્યો બહુ કાશીમાં

આવન જાવન ચાલુ છે
ગણાવ છું પ્રવાસીમાં

ચાખ્યો એટલે પડી ખબર
અલગ ઝાયકો ઉદાસીમાં

નડું ખુદને હું પોતે જ
નથી અડચણ રાશિઓમાં

બોતેર પકવાન દીઠાં પણ
હું સામેલ ઉપવાસીઓમાં.

શ્રેયસ ત્રિવેદી

#hoshnama

Gujarati Shayri by Shreyas Trivedi : 111056037

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now