અપક્ષ ભાગ ૧", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

સુપ્રભાત

ચુંટણી માં ઘેટાની સભા સંબોધતા સિંહ રાજા કહે “આ વખતે તમને બધા ને નવા ધાબળા આપવામાં આવશે ....”

આ સાંભળીને બધા ઘેટાઓ નાચવા લાઞ્યા

સભા પતી ઞયા પછી એક ઘેટાના બચ્ચાએ તેની મમ્મીને પ્રશ્ર્ન પુછયો “આટલા બધા નવા ધાબળા માટે સાહેબ ઉન કયાં થી લાવશે ?”

આ સાંભળી ઘેટાના ટોળામાં સન્નાટો વ્યાપી ઞયો ???

*Be wise voter*

-- A friend

માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com /bites/111055730

Gujarati Blog by A friend : 111055917

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now