ઘણુ શિખવી જાય છે ઝીંદગી,
હસવા કરતા વધારે રડાવી જાય છે
ઝીંદગી..
જીવી શકાય એટલુ જીવી લો,
કેમ કે ઘણુ બધુ બાકી રહી જાય છે,
ને પૂરી થઈ જાય છે ઝીંદગી..!!!!!

Gujarati Motivational by Mayur Prajapati : 111055914

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now