આજે પણ યાદ છે એ દિવસ @ગાંડી જ્યારે તેં પ્રેમ ની રજુઆત કરી હતી..
આજે પણ યાદ છે એ દિવસ જ્યારથી તું મારો શ્વાસ બની ગય છે..
આજે પણ યાદ છે એ દિવસ જ્યારથી હું પ્રેમ ને જાણતો થયો છું અને સાથે સાથે માણતો પણ થયો છું..
આજે પણ યાદ છે એ દિવસ જ્યારે તે કહ્યું હતું કે એ @ગાંડા તારા જેવો નંગ તો બીજે ક્યાંય નહીં મળે..
આજે પણ યાદ છે એ દિવસ જ્યારે આપણે એ ક્ષણે જીવનભર સાથ નીભાવવાનું વચન આપ્યું હતું..
અને એક આજનો દિવસ છે જ્યાં એક બીજાનો સાથ તો નથી પણ પ્રેમ નો અતુટ અહેસાસ હંમેશાં સાથે છે.. ?
અભિ