સવાર થાય ને માણસ પૈસા પાછળ દોડે છે
એ દોડ આપણને સુખ લાગે છે
મશીન ની જેમ કામ કરીએ છે
અને માણપૈસા ની પાછળ ગાંડો થાય છે
માણસ ને બધા સુખ પૈસા થી ખરીદી લેવા છે
સમય ની સાથે માણસ સમજે છે એ ઇઝી થાય છે પણ સમય ની સાથે માણસ વધુ ને વધુ બીઝી થતો જાય છે
સાચું સુખ પરિવાર સાથે બેસી ને જમવામાં છે
પોતાના લોકો સાથે હસવામાં છે
આપણે વિચારીએ છે કે બહાર બીજા શહેર માં. ફરી આવ રિલેક્સ થઇ જાવ
પણ જ્યાં સુધી માણસ અંદર થી ખુશ ન હોય તો એ કશે ખુશ નહિ રહી શકે
સાચું સુખ બહાર નહિ પણ આપણી અંદર છે