Gujarati Quote in Blog by Pooja shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગી ખૂબ જ નાની છે.
તેથી હું પ્રેમ કરું છું મારા જીવનને.
ખુશ રહુ છુ.
હંમેશા હસતી રહું છુ.
બોલતા પહેલા સાંભળું છું.
લખતાં પહેલાં વિચારું છું.
પ્રાર્થના કરતા પહેલા માફ કરું છું.
કોઈને દુઃખી કરતા પહેલા મહેસુસ કરૂં છું.
નફરત કરતા પહેલા પ્રેમ કરું છું.
હારી જતાં પહેલાં પ્રયત્ન કરું છું.

કંઈક નવું કરવાની ઈચ્છા જ મને જીવંત રાખે છે.

Gujarati Blog by Pooja shah : 111055560
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now