માંગુ છું બહુ ઓછું એ જિંદગી તારી પાસે
પણ આપી જાય છે ઘણું મને તું
ભાઈ ગણો કે મિત્ર એવા મારા popsi
અતિ લાગણી વશ એવી પ્યારી mummy
સાથ સદાય નિભાવે મારો
સારી બાબત માં પ્રોત્સાહન ને
ખોટી બાબત પણ બઉ પ્રેમ થી સમજાવે
મળ્યા આટલા ઉત્તમ mom dad
તો શું માંગુ એ જિંદગી તારી પાસે
પ્રાર્થના મારા ભગવાન ને આપજો
આવા જ માતા પિતા સૌ કોઈ ને
જીવ હોય જેનો માત્ર પોતાની દીકરી માં
એવા જ પ્યારા મારા mom dad
માંગુ છું બહુ ઓછું એ જિંદગી તારી પાસે
પણ આપી જાય છે ઘણું મને તું
પર્લ મહેતા