3500 facebook friend
અને 25 whatsapp group
હોવા છતાં જ્યારે તેને હાર્ટ અટેક આવ્યો તો આઇ.સી.યુ બહાર ફક્ત એની પત્ની, મા-બાપ અને ભાઈ-બહેન ઉભા હતા.
જેમના માટે એની પાસે ક્યારેય ટાઈમ ન હતો. કાલ્પનિક દુનિયામાંથી બહાર નીકળો અને પોતાના પરિવાર ને સમય ફાળવજો કેમકે આપણો પરિવાર જ સારી અને ખરાબ પરિસ્થિતિમાં આપણો સાથ આપે છે.