સમજાયું નહીં કે પછી સમજવા માંગતાં ન હતાં
બસ સવાલ જ રહી ગયા એ જવાબ આપવા માંગતા ન હતા

બે વ્યક્તિ વચ્ચેના મૌને તુફાન શરૂ કર્યું

Gujarati Microfiction by Krishna Timbadiya : 111055184
Kamlesh 8 year ago

અને એ તુફાને બધું વેરણ છેરણ કર્યું ....@ મસ્ત હો બાકી ...

Naren 8 year ago

sachu kidhu

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now