*સારા માણસની*
*હાલત મીઠા લીમડા જેવી*
*છે......કોઈ પણ શાક કે દાળ*
*બનાવતી વખતે સૌ પેહલા એને*
*જ નાખવામાં આવે છે અને....*
*એ જ દાળ કે શાક ખાતી વખતે એને*
*જ સૌથી પહેલા બહાર કાઢવા માં આવે છે.......*

??? GOOD MORNING ???

English Quotes by Himanshu Sevak : 111054814

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now