The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
बिखरे है सवेरे के टुकड़े ऐसे, रात ने हथौड़ा कोई मारा हो जैसे।।
કેતન...હજી મગજ ના doc ne nathi બતાવ્યું..!?
ઓકે તો ઢાંકી દવ બે કલાક પછી ખાઈ લેજો બસ...
huh...kaal na ખુલ્લા પડ્યા છે...હું ના ખાવ
બોવ ઈચ્છા થતી હોયતો ખાઈ લો....હું કોઈને નય કવ કે સેલ્ફીજી ટમેટા ખાય ગ્યા...
કેમ તમને ટમેટા જોઈને મોઢા માં પાણી આવે છે...
એકતો પહેલા આ kaal ના વાસી ટામેટા હટાવો...તમારી dadi ની આમપણ ઉંમર થઈ છે બીમાર થઈ જશે...
અને તમે હદ વગરના...હાહાહા
had tha che Ketan hve to...
દાદીમા આ હડકાયા માણસો ભલે અહીંયા જ રહે....આપણે જતા રહીએ...હાહાહા
હાલો એય આ પોસ્ટ ખાલી કરો... અમારા માન માં નવી પોસ્ટ આવી ગઈ છે જોઈ લો...
haha ACP...
હા તમે કરડો એ થોડો બચે
હાહાહા અરરર....સવાર મા કઈ ખાવા મળ્યું નથી લાગતું કેતન
કોણે બટકું ભર્યું...હીનાજી એ કે સેલ્ફીજી એ..હાહાહા
ભાવેશભાઈ હડકવો ઉપડ્યો લાગે તમને...હાહાહા
ame pan ej kahi , na lo lamna a dadi potra sathe e nahi sudhre, buthi talvare avij jase
દાદીમા રેવા દયો આવા લોકો સાથે માથાકૂટ કોણ કરે.....
ભાવેશ તમે તો આઘા જ રહેજો... સવાર સવાર માં ખોટી વાતો નહિ.. gm હરિ...
હાહાહા
ગાંધારી કે ગંધારી??, to a make up karine fare emne african dadi
સખી રહેવા દે...એતો જેવી જેની નજર...પૌત્ર ની વાત આવે એટલે જીગરી ગાંધારી જ બની જાય
gm હરિ
અમને તો ખબર પણ નથી કે આફ્રિકા મા લોકો કેવા રંગ ના છે. અમે તો ભાષા ની વાત કરીએ, દાદી પૌત્ર કમળા ની દવા કરો...
?gm....thai....ho....jai shree krishnaaaa.....all
rat ni vato aaju chale...6e....?? tame koi rate suta nhi evu lage.... .!!!?
કેમ આફ્રિકા માં માણસો નથી રેતા! આવા મોટાગજા ના લેખક થઈ ને રંગભેદ ની વાતો કરો છો! શરમાવ... મારી આગળ તો કેતનયા વિશે બોલતા જ નહીં.. નહિ તો હું ભૂલી જઈશ કે તમે બેય મારી સખી જીગરી છો....
by born આફ્રિકન હશે નહિ સખી તારો પૌત્ર...
નિરાકાર પથ્થર હશે....
he Ketan ne Gujarati nathi આવડતું...?
પત્થર નોય આકાર બદલાય પાણી થી પણ આતો કઈ જાત નો પત્થર છે ખબર જ નથી padti...
નથી શીખવવું... તમે શીખી ને ક્યાં પંડિત થઈ ગયા!
હવે તારા પૌત્ર ને ગુજરાતી શીખવ પેલા
જીગરી કાળમીંઢ મા પાણી રેડ માં
હવે પોતાના વખાણ...કોઈ લિમિટ જ નઈ વખાણ કરવામાં...અને આખો દિવસ આમ જ્ઞાન ની વાતો કરે ને તો માણસ સંત બની જાય થોડી મજાક મસ્તી તો કરવી જ જોઈ એ...શું કહેવું સખી અને ટિયા?
મોટા ખુદ મોટા ની ક્યાં રે છે! એમને મજાક મસ્તી ઓ જ કરી ખાવી છે... એમ નહિ કે જ્ઞાન ની વાતો કરે મારી જેમ...
ha tu bagad Tara AA pautra ne...em nai Jara શીખ આપી એ કે સખી મોટી છે એને આવું ના કહેવાય...
વાહ કેતન... તમને કોઈ નો પહોંચે...છુટ્ટા 4 5 બોલ એકસાથે ફટકારી દો એમ છો...
હાહાહા...તમારા મગજ બગડી ગયા તો દાબેલી નો બગડે સુ....
ha di gn jsk ....@ nai hate ketanji garam garam che haju to tamara hath daji jase adta nai ...
એ ઇમ્પોર્ટડ પાવ છે અઠવાડિયું ન બગડે તમારા ટામેટા ની જેમ નથી
એ બધું પછી...પેલા આ વાસી ભંગાર જેવી દાબેલી હટાઓ....
ટીયા એ નહિ સુધરે જવા દે ને ચાલ આપણે જઈએ....gn....
tame chup chap beso ne pacha ....
આગ તો તમે ઓકો છો...હું તો કઈ નથી કહેતો કોઈને
to aag ahi okvani apdi uper ... e kahe ka nayay ...
ભલે ને કે ટીયા બિચારા રઘવાયા થયા છે કોઈ હાથ નથી પકડતું એટલે.....
ooooo ketanji bayu kone kidhu he ?? ???. @hina di amara dida che ho ...
મેરેજ કરાવાને બદલે ઘર જમાઈ બનાવાનુ ચાલુ કર્યું હે!
મયલુભાઈ એ વાત સાચી...હાહાહા
કાકાને કોઈ પૂછે નહિ ને કાકી ને કોઈ રાખે નહિ એવું થાય તો તમારા નસીબ ઉઘડે બાકી તો તમારે જ જવું પડશે
તિયાજી ને ભટ્ટજી જેવી બે ચાર સારી બાયું હતી એનેય તમે બગાડી દીધી...હીનાજી હવે હાવ કરો હો
@ કેતનભાઈ ....ગામમાં જ પિયરીયું ને ગામમાં જ સાસરીયું કરી નાખો...હા હા હા ...
બદદુઆ નથી તમને એટલા તો જાણીએ ને.....
તમારા જેવા ની બદદુવા કામ કરે તો...
hahah hina di ketanji gharjamai banse ??
તમારા લખણ જોઈને લાગતું નથી કોઈ ગુણવાન નાર આવે તમારે જ જવું પડશે
ઓ હલો...મારે સાસરે નો જાવાનું હોઈ..
શીખો શીખો કઈક સાસરે જશો તો શું કરશો
હા એ જ તો શીખવાનું છે તમારે..
હા તો આવે એને અવકાર આપવાનો હોઈ મોઢા નો તોડી લેવાના હોઈ....
હા તો હું કઈ તમને સમ દઉં છું કે આવો મારી પોસ્ટ માં
હા ભાગો....અમથાય તમારી ખોટી દલીલુ માથું દુખાડે છે...
હાલો ભાવેશ રડે એ પહેલાં ભાગો બધા
હાહાહા....
ફીરંગી ઓ ગામડે જજો બધે જોવા મળશે
na ho sak bhaji tame vehcho cho ...
તિયાજી...હિના માજી ને કયો લેતા આવશે...હાહાહા
me thodak joya che tame leta avo joi laie ..
ગુજરાતી છું હું તમે એલિઝાબેથ ના માસિયાઈ છો
have bagasa ave chhe khali karo chalo
તિયાજી..મોભિયા હોઈ કેવા
દેશી નળીયા......હાહાહા
હીનાજી...ખરેખર અદિમાનવો ના વખત ના છોવો
ketanji have mobhiya pan leta avjo .... @ pan tamaru sak vechay che mb ma ?? i mean koi kharide che ??
મોભિયા...એટલે
મોભિયા એટલે
મોભિયા બાકી છે ટીયા એ પણ વેચશે હવે તો કેતન
ભટ્ટજી...ટમેટા માં ચટણી મીઠું છાંટી ને ખાય જાવ
hari a su khavanu lavi che ?? @ keyanji tame to sak vehchavama kai baki j nai rakhyu ho ...
હિટલર ને મુસોલિન ને પણ એમ જ લાગતું હતું કે એમનું વર્તન બેસ્ટ છે..
લ્યો બોલો હવે મારે કોમેન્ટ ય નય કરવાની...વાહ
હાહાહાહાહા....
ha..to...have aa tameta bagdi jaay e pella..eno....kechap banavi ne vahechi do...mb ma....nasta pani to thay j 6ene...to...chatani ni jarur nai pade....@ktan ji...
આ મેં સખી ને યાદ કરી તી ને તમે ટપકી પડ્યા
આખી દુનિયામાં સૌથી બેસ્ટ વર્તન છે મારું...
હવે તમે યાદ દેવડાવો તો શું થાય એવા વર્તન ન કરો તો, સુયોધન જેવા
ઓ બાબા આદમ વખત ના માજી....આજની વાત કરોને...ક્યાં દુર્યોધનને યાદ કરો છો...હાહાહા
અરે દુર્યોધન પાસે અક્ષોહિણી હોય તોય શુ હાર તો નક્કી જ હોય ને
કોઈ કયાંય ભાગ્યું નથી....ભાગે ઇ બીજા અમે નય...હાહાહા
@ કેતનભાઈ ને આજે એમના ટીમ વાળા ભાગી ગયા એમને એકલા મુકીને....હા હા હા...બિચારા ટામેટાં લઈને mb માં રાહ જોઈ રહ્યા છે...
હા સત્ય ની સુગંધ કહો.... પણ તમને ક્યાંથી આવે ભ્રમ ના કાદવ મા બેઠા છો એટલે
na...na...mane to sabdo mathi gandh nai aavti ho....eto tamne j aave 6e....@ktan ji...
ભટ્ટજી તમનેય આવતી લાગે ગંધ...હાહાહા
હાહા હરિ...
હા હા ...દિદુ...ટામેટા શું આપણે તો કાજુ બદામ માં પણ વશ ન થઈએ...
hahaha....@ketan ji....wahh....tamara nak ne to....21 top ni salami....??
થોડોક ટાઈમ રહેશે વહેમ મયલુભાઈ ને....પછી ખબર
અમારા જેવા સાત્વિક માટે કસ્તુરી વર્જ્ય છે,...
મયલુભાઈ..કેમ એવું
વાહ મારો ભાઈ વાહ તું પહેલો આવ્યો મારો સાથ દેવા બાકી કેતન બધા ને મફતના ભાવે ટામેટા વેચી વસમાં કરી લે છે....
કાચી ડુંગળી ખાધી લાગે આજે......શબ્દો ગંધાય છે...હાહાહા
હા હા હા...કેતનભાઈ દિદુની કક્ષા નીચી હોય તો મારી કક્ષા તો પાતાળથી પણ નીચે જતી રહે...
ન જ કહેવાય ને પૃથ્વીલોક અસુરલોક થી નીચે જ છે ખબર ને મયુર....
જોયું ને મયલુભાઈ ..હીનાજી ની કક્ષા નીચી છે..એ કઈ નો કહે મને...હાહાહા
એટલે જ ને મારા જેવી વ્યક્તિ એક જ વખત ભૂલ કરે પાછી ન કરે....
હા હા હા...સમકક્ષ ...લાયા બાકી...નવું...હા હા
તમારા જેવી વ્યક્તિ ખરેખર નો મળે.........કેવાનો મતલબ એમ કે ભુલ એકજ વાર થાય...હાહાહા
ના હો મયુર હું સમકક્ષ સાથે જ વાતચીત કરું છું
ના ના હવે મને કાઈ નથી કીધું...બરોબર ને હીનાજી
@ કેતનભાઈ તમને કહ્યું છે દિદુ એ તમે કેમ હસો છો ..?? હા હા હા
વિશ્વાસ નથી આવતો ને કેતન... ન જ આવે ને મારા જેવી વ્યક્તિ મળી જ નહીં હોય જિંદગી મા..
હા હા હા ....
ભાઈ તમારી બેન કામનો તો કોયડો છે ખબર ને
મેં સખી ને કહ્યું એમના મળતીયા ઓએ જવાબ આપવો નહિ...
આજ વારો ચડી ગયો એટલે મન્ડે યાદ આવી ગયો @ હા હા
એમ...
તને નથી લાગતું સન્ડે પછી મન્ડે બનાવનારે આપણા પર ઉપકાર કર્યો હોય
બોલ ને
સખી કયા ગઈ
ક્યા બાત...ક્યા બાત...
have tame pan sue jav hu rakholu rakhu ho
બધા સુઈ ગયા? ભાવેશ જતા રહ્યા ને mb માંથી?
ભાવેશભાઈ....તમેં તો અસુર છોવો ને તો જાગવાનું હોઈ...સુઈ નો જતા
gn..jsk..
saru chalo kale maliye, ne post jaldi kahli karjo,badhane gn jsk
hso ny bhavubhai nani chhu atle naaaaaniii ny ho nani chhu..
ha motaben sachi vat??
na re hu to hju nani j chhu badha thi ....
banis etle atyare mota thay gaya??
saru lyo kal thi school join kari lav etle muki jajo...
na ho hu to balakbanis banne ni sathe...vdil ny ho...
ha to virah pachhi milan hoyj ene samjavo, vahela modo avse, pan vadhu vahela avse to kayam mate jase
etle tamare pan vadil bani javu em ben
pn bhavubhai a amno jodidar bijo bcharo eklo thai gyo..
lo hu to lai pn avani chu vahu bolo..
ha to thodo rang to tamaro le ne, potane man mani chalavi hoy ne dikaro kahyagro joi
હાહા ભાવેશ એમાં મારું ચાલે એમ નથી બાકી તો ક્યારની વહુ લઈ આવી હોત
na tamne saru na thay tya sudhi sofa ne admit rava deva pade, baki tame ene fadi todi nakho
mane lage ketan pela om ne na parnavi de vadil banvani lai ma
na re m kai mafat nu pic thodu jova dai hinaji...badhe ane j bandhav kvai ho ketanji....ha to bhavu bhsi hve sofa pachha to api jav...
કેવું તમારું કેતન.
girnari ne vadilpanu tarat avi jay
તમારું શહેર નય અમારું છે હો..
are tyare avyoj hato ben pan sofa ne lai gayo hato
હું સાઈડ માંજ છું...તમતમારે બાધો નિરાંતે...
ચાલો તમે એક ગામવાળા ઝઘડી લો અમારું તો શહેર જ મૂળ તો શાંતિપ્રિય હું દૂર બેસું છું
pela kvai ne mari angdi tuti tyare seva no labh apt..
ha side mathi jojo ketanbhai, aje ben gussama chhe vali 108 ma tamne besadva padse
to eto mara gharej park kareli hoy, game tyare emergency ave
ketanji side ma j rejo ho vachhe avya to gya samj jo..
ha to aj tame pn 108 nu kidhu tu ne ...
હાહાહા વાહ પીજી
ben badha secret am jaherma kholi nakhvana
na re na hinaji ...lakdi ny velan le ho...
e na samjay hina, samay jata samji jase, pachhito puchhdu halse tya kese adayu chhanu
હે ભાવેશભાઈ એવું છે સાવ...
હાવ હાચી વાટ્યું કીધી હાહાહા..
તમને તમે જ રેઢારામ છો ને અહીં તો કેતનજી
કોણ બંધાશે અને કોને ખબર પડે
નીકળવું તો કોઈને ન હોય ભાઈ પૂછો આ ભાવેશ ને લાકડી લઈને ઘરેથી કાઢે તો શું કરે
હાહાહા, હિના
પિયુ ખીલે બંધાશે એટલે બધી ખબર પડી જશે
મારે નથી નીકળવું ભાઈ..હાહાહા
oy oy nai kayrek gotva nikaljo etle samjay jase oy oy kevi lage
ઓયઓય...વાહ બુઝુર્ગ વાહ...હાહાહા
are thapya vagar na chhana ne adaya ke bhai
બોવ કરી આ અડાયા એ...જતા જતા કોક આનો મતલબ કેતા જજો હો
bolo ajkal na yuvan, havan ne pan પ્રોગ્રામ ke
ha a chalse pn adaya ny nakhta ho....
na na asur banu banu chhe, etle pachha vali lai, haju khali dat kadhvani stylej emni avi chhe, હાહાહાહાહા karta hoy
ભાવેશભાઈ તમને અશુર કીધા...જોવો
વચ્ચે નય તો સાઈડ માં ચાલશે..પી જી
નો
hina tame leso cha
અસુરો હોમ હવન ન કરે ભાવેશ ભૂલી ગયા
હા તો ગોઠવો હોમ હવન નો પ્રોગ્રામ..ધ્યાન આપી દવ
a amara bhaiben ni vat ho ketanji tamare vachhe ny bolvanu...mane cha ny bhavtiiiii...
ક્યારેક hom havan ma ધ્યાન dyo, etle samjay jase adaya etle su ketanbhai
pજી...બરોબર છે નો બોલતા એની સાથે...
હાહાહા ભાવેશ..
હાહાહા...વળી પાછા લુપ્ત શબ્દો..
hathiku bharvi ne lavya hase ne
ભાવેશ ગોદડું ખખેરજો આ કેતન જાય પછી અડાયા લાવ્યા છે હારે તે
lyo tame ne hina pela cha pivo, બપોરે a badha ekla ekla pi gaya hata
ha to type karo, munjay su gaya ben
તમારા જમાના ના પણ તમને કયા સમજાય છે અહર્નિશ શંકા પ્રવૃત્તિ કર્તા વક્તા..
bhavubhai hu kitta chhu ho...hu ny bolu ..
હેલોજન લઈને શોધવા જાવ to pan mara jevo dahyo male nahi
તમે..
શું છે હે બધાને??? કોણ તોફાન કરે??
હીનાજી ક્યારેક...લુપ્ત થઇ ગયેલા શબ્દો બોલે....એના જમાના ના
pજી...આ 1947 વખત ના શબ્દો બોલો તો ના જ ખબર પડે ને..
કોઈ તિરાડ બિરાડ નથી પાડતું હો.....ખોટા આરોપ મને જરાકેય પસંદ નથી...
hahaha...ketanji sav avu ..adaya y ny khbr..
જોયું કેતન...તમે કઈ પણ કરો પણ અમારા ત્રણ વચ્ચે તિરાડ તો ના જ પડે
હા તો બરોબર...ના આતો ખાલી પૂછતો તો..હાહાહા
ભુકે ભૂકા શું ચૂરે ચૂરા કરી નાખો....હા હા હા
કારણ જે એ મારા દિલો દિમાગ મા હમેશા ફરતી હોય છે એટલે જીગરી રહી ને
ના મયુર હજી તો ભૂકો કરવાનો છે
એ મુકો બધુંય...તમે સેલ્ફીજી ને રખડુ કા કીધું...
tukde tukda thai gaya em ne ...hahaha
અડાયા....એ વળી સુ..
ઓહ અડાયા ગોતતા હસો થાપવાની જરૂર જ નહીં
રેડીમેઈડ મળે છે હો...
સવારે ગોતવા જતા હસો ને છાણ વહેલા ઉઠીને...પછી થાપતા હસો નહિ
ના ભૈ ના...ઘી તો મોંઘુ પડે...હું તો છાણાં નાખું છું..હાહાહા
sefali a ketan ghee nakhe chhe...
હુતો તમારા સારા માટે કવ છું...બાકી તમને પોસાય તો મને સુ વાંધો હોઈ...ભલે ને કયે
અરે પ્રેમ થીજ કહે છે...પણ તમારા કોઈ વખાણ કરતું હોય ને આ હીનજી વચ્ચે આવીને તમને......રખડુ ...ક્યે તો કેવી છાપ પડે તમારી
મને તો એમાં જીગરી અને સખી નો પ્રેમ દેખાય છે...બાકી જેવી જેની નજર...
હા તો દાદીએ તમારી રખડવા ની આદત ને લીધે કીધું તું....આને તો નામ પાડી દીધું.... રખડુ..જેટલી વાર બોલી એટલી વાર ખરાબ લાગે..
બોલશો જ નાઈ કેતન...આ નામ તમારી daadi એ જ આપ્યું છે...હવે કંઈ કહેવું છે???
માયનું કે સેલ્ફીજી જી ને રખડવા નો શોખ છે..આખો દી ભાઈટકા રાખે...પણ તોય...રખડુ તો નોજ કેવાય..ખરાબ લાગે..
સેલ્ફીજી..છૂટ આપી એ સારું કેવાય..અને હીનાજી..મને કાઈ તકલીફ નથી.....પણ આ કેવું લાગે..રખડુ..હાહાહા
સખી ને અને જીગરી ને chut છે જે કહેવું હોય એ @ કેતન
હા તો મારી જીગરી છે હું ગમે તો કહું તમને શી તકલીફ પડી
હાહા
આલેલે...સેલ્ફીજી તમને રખડુ કીધા...
hahaha...sache aaje to farti ma j chu
આભાર રખડું..
વાહ સખી...
વાહહ
સખી કેટલી સુંદર વાત સાંભળ તો, તમે ધ્યાન ધરો છો એનું પણ ધ્યાન ન રહે એનું નામ ધ્યાન...
આવી જજો બધા પાછા કેતન ને સંદીપ બંનેએ કચરા પોતા કરી લીધા છે ભાવેશ ગાદલા નાખી દેજો
a to ketanji atyate adivasi bhega j chhe ....etle j sangat ni asar thai gai chhe naskora bolavani...ane a ssndeep kya angle thi bhola lage tamne..?
સાચી વાત છે..દાદીમા..ભાવેશભાઈ ને આદિવાસીઓ ના એરિયા માં મુક્યાવવાની જરૂર છે...પછી ભલે ત્યાં ઝીંગાલાલા કર્યા રાખે...હાહાહા
તમે ભાવેશ ની સરખામણી આ ભોળા માણસ જોડે ના કરો... ભાવેશ નવરાધુપ જેવા ને ચાલાક માણસ છે...એતો અમારા કેતનયા ને પણ હેરાન કરે છે... આમ જુઓ તો એ બધા ને હેરાન જ કરે છે.. એટલે એ ગાડું હવે આ ગામ ની બાર જ જશે....
ભાવેશભાઈ...કઈ રીતે શાંતિ પ્રિય માણસ છે.....એ રાતે નસકોરા બોલાવી ને 3 શેરી વાળા ને જગાડે છે...પાવા વાગે પાવા..નાક માંથી..હાહાહા
હા તો એમાં કાઈ વાંધો નથી....ઘણા હોઈ જાડ્યા સારા માણસો...
ketanji bas ho ....size ni vat ny karvani a to khadhepidhe sukhi gharna lagva to joi ne ...
haha ravinaji a ssndeep ni sarkhamni mara bhai sathe ny karo ho...bhavubhai to ek dam shantipriy chhe...ane a ssndeep...khabr ny kya kya thi k va shabdo upadi ne lave ...
અચ્છા..ઉંમર ની વાત કરો છો...ઓયઓય...મને એમ કે સાઈઝ માં કયો છો...
તો મોટા જ છે... મારા કરતાં મોટા દાદી...હાહા... દી સમોસા ચટ....હાહા
દાદીમા...આ pજી બોવ મોટા છે...મને ખબર નોતી...
ના એતો કોઈ સંજોગો માં ના જાય... તમે કો તો હું જવ.. બાકી એતો ભાવેશ ની જેમ પરાણે રહેશે જ...હાહા
pn a samosa apva padse...
a na ho ravinaji a ssndeep ji jai etle ghanu...
દી તમે કો તો હાલ જતી રવ... મોટા નું માન તરત રાખું હો...
અરે ભુલાઈ ગયું...દાદીમા કેતા તા કે હીનાજી માફી મંગવાના છે...એનું સુ થયું..
ધન્યવાદ ... તમે ખુશ તો મોગેમ્બો ખુશ .... ચલો હુ જાવ હવે રજનીસર ને 2.0 મા મળવા .... दुवाओ मे याद रखना ... :-)
અચ્છા..એ મને કીધું તું તમે...હાહાહા
એમ તો નહીં પકડાવ સંદીપ પણ આ તો તમે માફી માંગી એટલે જવા દીધા....
એટલે જ ગેલેરી મા બેસવા કહેલુ પણ તમે બેવ રીંગ મા આવી ગયા એ મોકો જોઈ મેડમ મેદાન છોડી ગેલેરી મા જતા રહ્યા ... હા હા હા
હા તો કૈંક હમજાય એવું લખવામાં....સુ વાંધો છે
આ સંદીપ હવે મરણીયા પ્રયાસો કરે છે એને લઈ જાઓ એમ
hahaha juo hina ji koi dhaka mari n kadhi na muke etle pote j winner bani ne the end kari lidhu bhagvama saralta rahe ne ...
કેતન એમાં કઈ નવી નવાઈ તમને કેદી ટપ્પા પડયા નહિતરેય..
આમાં મને કાઈ ટપાં નથી પડતા...કોણ કોને સુ કયે છે...હાહાહા
ગુડડડડ .... આઈ એમ વિનર .... ધ એન્ડ ...
a mb mathi durrrrrrrr kyak jai ne muki avo...
તમારી સાથે વળી લાગી જશે તો રડવા માંડશે ને સખી નથી તો તાકો ક્યાંથી લાવવો
લય જાય એટલે તમે કોલર ટાઈટ કરી શકો એમ ને @बता ये हुनर आपने सीखा कहा से ....
હાહાહા હું તો ગેલેરી મા જ છું હો તમે ફાઈટ ચાલુ કરો
હું સાઈડ માંજ છું...ક્યાં વચ્ચે આવ્યો....અને હીનાજી...ક્યાં લય જાવ...
ગેલેરી મા બેસો @રીંગ મા વાગીબાગી જાય પાછુ ....
ohhh ketanji ap side ma raho ho...vahh vahh karva avi gya khoto ek hathodo tamne pn padse...
શુ વાહ વાહ આ તમારા બંધુ ને લઈ જાઓ તો
juo have tame khoto hathodo muki didho ne hinaji...lai avo pachho ...m ny chale...
વાહહહ...વાહહહ...
બનને કી તો ઉન્હે જરુરત હોતી હે જો હોતે નહી હમ જહાપનાહ કોઈ તારીફ કે મોહતાજ કહા ....
અપને મુહ મિયા મીઠુ બનતે ફરતે હો ઓર કહતે હો હમેં તારીફ પસંદ નહિ!!
અપને મુહ સે અપની તારીફ ક્યા કરે હમ , ઐસી નાદાની તો હમ માફ કીયા કરતે હે .... જી
છાનામાના વાસણ સાફ કરો એમાં કાબેલિયત સારી છે બીજું રહેવા દો નહિ આવડે એમાં તો અમારા જેવા ઓલરાઉન્ડર જ ચાલે.
કાબીલીયત હી તો પહેચાન હે મેરી , બસ કાબીલ બનાને કી ફીદરત છોડી હે મેને ...
vah vah hinaji......
ગુરુર મત કર ઇન્સાન કાબીલીયત તેરી હૈ નહિ, ઓર હમ શિખાનેવાલે હૈ નહિ....
પારખી હોને કા થોડા ગુરુર તો અબ ભી હમ મે હે હિના જી ...
અસલ ની પરખ તમને શું હોય સંદીપ બાબુ....
હવે એ અસલ પાન નુ પ્રમાણ ક્યાથી લાવવુ .... હશે તો રંગ આવશે એ જ ઉમ્મિદ ....
હવે ધતુરા ના પાન પીસી ને લગાવે તો ક્યાંથી રંગ આવે એના માટે તો અસલ હીના જોઈએ...
તમારો સિક્કો અસલ સોનાનો છે તપી ને નવલખુ ઘરેણુ બની શકે એવો પણ મહેંદી જ ન રંગ લાવી પીસ જાને કે બાદ ભી .... ખેર ફિર ભી આપ હી સુલતાન આપ હી સામ્રાગ્ની .....
રજીયા સુલતાન નું નામ સાંભળ્યું છે..
આ તો અમારો જ સિક્કો ખોટો છે એમાં પછી શું થાય બાકી
બધા સમાય જાવ એટલુ જ કહેવાનું થાય છે દેવી જી ....
atle tamaru kvanu su thai chhe he k tame ekla pugi valso m ?
@રવિના હવે તમે આ ધર્મસંકટ માથી છુટા .....
ઈતના ગુરુર ભી અચ્છા નહીં બોલ દેતે હે હમ ....
કયરા કયરા હવે આ તો હિના જી માટે માન છે એટલે માનમોંઘા થાય તો પણ માન્યુ એકવાર બાકી રવિના જી આપણે ક્યા ઉમર કે રુપરંગ જોઈને આપણે તો માનની માયાના માનવી હે ને ....
સખી ગઈ ગુજરી ભૂલી જા આ સંદીપ ને કહેજે હવે મારી સામે ન આવે
આના વિના મને બાજવાની મજા કો ની આવે
ના હો સખી તો મારી સુખ દુઃખ નો તાજ છે એને જ જવા દઉં
haha hinaji a ssndeep sathe a ravinaji ne pn ekad mahino mb nikal apvo joi k ny he..??
બાળપણ ના ફોટા છે બાકી અત્યારે જુઓ તો ખબર પડે..હાહા.. કોઈ ને કેતા નહિ હો...
જો સખી ના બદલે હું તીખા સમોસા ખવડાવું આવી જાવ હવે... ભૂલ ચૂક લેવી દેવી... તમારી ભાષા માં માફી...હાહા...
હુ ઈ જ કેતો'તો કેવા સોળે શણગાર શોભે છે હેને ...
વાહ સખી... આમ જુઓ સંદીપજી... છે ને ભોળી... માની જાય.. આજે તો મેકઅપ નો ખર્ચો કર્યો છે.. નકામું મોઢું ચડાવે તો ભૂંડી લાગે એટલે...
શાંત દેવીઓ શાંત .... તમ જેવા રુજૂ લોકોને આટલો કોપ જરાય શોભા નથીં આપતો ..... યાદ કરો આપણી સભ્યતા , સંસ્કૃતિ ...દુલાભાયા કાગ ની વાણી .... કોઈ તારે આંગણી રે આવે એને મીઠો આવકાર દેજે રેરેરેરે ..... શાંત શાંત
પિયુ હથોડા ની જરૂર નહીં પડે એ પગે પડયા છે તો હથોડી પણ ચાલશે..
hathoda ne garam karti ti pn bhag mara...
તમારી સરમા કાંગરુવાળી આવી લાગે બાકી આપણે જોગણી થવાની જરૂર જ નથી...
lo bav jaldi hathodo muki didho tame to hinaji
સખી હવે તો હું આડી ઉભી છું.. જોવું તું કેમ વાર કરે છે આ ભોળા માનવી પર... દી તમે ઘી હોમો છો કે પાણી રેડો છો?
માફી માંગી લીધી હોય તો તો ક્યાં કઈ કરવું જ છે જાઓ બક્ષી દીધા બસ
સખી આઘી નૈ જાય એટલે નૈ જાય .... એ જ છે જે તમને આમ જોગણી બનતા રોકી શકે @રવિના મારી ભેરે રેજે આ જોગમાયા થી ........
hu lapsi na andhan muki dais ho...tamtamare upadhi n karta
haha mari j do hathodo..
રાજીનામુ નહિ પિયુ હવે તો દેશ છોડાવવો છે સર નું શરથી શર ગયું સમજો
હે ઈશ્વર આ સખીઓ ને માફ કરજે , એ શુ કરી રહ્યા છે એ જાણીતા નથીં ....
સખી તું આઘી રહેજે મને મિત્રદોષ લાગશે
હવે તમે ભાવાવેશમાં આવી ગયા છો @રવિના ઠંડુ પાણી આપો એમને ....
ha ha hina ji me to ketla divs thi amnu rajinamu mangyu tu apta j nathi aj to sign karavi j lo..
રાજીપો તો ગયો રાયજીમલ સાથે હવે તો શંખનાદ સાંભળી બહાર નીકળો સખીના આશરે કેટલુંક રહેશો
રવિના મોટુ મન રાખો એ હરખમા શુ બોલી રહ્યા છે એ જાણીતા નથી આપણે તો દરીયા જેવુ રાખો ....
પગ આંસુથી ધોવો નહિ સંદીપ હવે વાત વણસી ગઈ છે
બસ તમને મને જોઈ જે રાજીપો થયો એ જોઈને આમપણ મને તો હરખના આહુડા આઈ ગ્યા હો ....
હવે તો વાતનું વતેસર થઈ ગયું છે એક ઘા ને બે કટકા હવે તો બાણ ચડી ગયું ધનુષ પર હવે પાછું ન ફરે
ધમકી નહિ આપવાની હો સખી... હું મગજ શાંત રાખી ને સમાપન કરું છું એટલે આડી ના ફાટ... dp માં દેખાય જ છે ઘણી ફાટી છે.. હવે બસ કર... વાત લંબાવા માં મજા નહિ....
અરે પણ એમ તમે પગે પડો એ મને ન ગમે હો ...ના ના નૈ એટલે નૈ એટલુ સન્માન નૈ જોઈએ મને .....
માફી માંગો તોય હવે તો પ્રવેશ નીષેધ જ રહેશે રડો તો કંઈક વિચારું આપણું મન એમ તો દરિયા જેવું હો
સખી ભોળી સાચી પણ એટલી ભલી પણ નથી થવું કે આ સંદીપભાઈ છાનામાના આવી જાય...એક પગ મૂક્યો બીજો મુકો તો ખબર પડે...
માફી માંગવાની જરુર નૈ હવે ઈ તો અમે મન ની માફી મનથી જ માની લીધી @રવિના હવે આપણે પણ મોટુ મન રાખો હો ....
બસ પણ ભૂલ થઈ ગઈ તારા થી.. અમે ભૂલી ગયા બસ.. આવી જાવ સંદીપજી... આ તો આને નજીક ના નંબર છે એટલે તમે દેખાણા ન્હોતા.. બાકી કઈ તમારું અપમાન કરવું આ નો આશય નોતો.. આતો બવ ભોળી છે. મારા જેટલી નહીં પણ હો...
સર નું શર મજબૂત હોય તો જ આવજો હો
સુરા છીએ એટલે તો સિંહ ની બોડ મા આવી શકીએ ને @કાચાપોચા ના કામ નૈ .... લ્યો લાપસી ના આંધણ મુકો તમતમારે ....
લે લે લે માફી કેવી ને વાત કેવી હથોડો હાથ મા જ છે આવે તો તો
સખી હાલ તને માફ કરી બસ... આવી જાવ સંદીપજી... અમારે તારી જેમ છીછરા મન નથી... માફ કરી દીધી છે ફરી માફી માંગતી નહિ...
આભાર જાગૃતિ
આ સુરા બોલ્યા ફરે તો તો ગજબ થઈ જાય ને
આવે તો ખરા
આવી જાવ છાનામાના... કિસી કો પતા નહિ ચલેગા...
આમ સજીધજીને આવ્યા છે તે ધખે એવુ લાગતુ તો નથીં , પણ આ તો ભરેલુ નાળીયેર કહેવાય હો , ..... :-)
અરે મુંઝાવું નહિ હો.. હું બેઠી છું.. તમે આવતા રો.. હથોડા ની ઉપાધી ના કરો... આપણી પાસે ધારદાર કલમ છે... આજે જ ધાર કઢાવી... હાલ સખી સામૈયા કરો સંદીપજી આવે છે...હાહા...
સવાર થી હથોડો લયને ફરે છે એટલે दील हे के मानता नही વળી પેલા ક્યુટી ટપુડાને પણ સ્કુલ મોકલી ખુદ આવી ગયા છે એટલે ...@રવિના લાગેવાગે લોહી ની ધાર તમારા બોલે જ હો , .....
વાહ ક્યાં ખૂબ
સુ વાત કરો છો દાદીમા....તો તો જોવાની મજા આવશે..
સંદીપજી આવી જાવ.. સખી માફી માંગવા તૈયાર છે...
દી ગામ ખસે કે ગાડું? હાહા...
અરે.. તમારા ભાઈ ને નવી જગ્યા મળે તો સુ વાંધો
mr..ketanji ...mara bhai kyay ny jai ho jene faklif hoi a jata ro...kam to apnu pn li nthi ny...
ભાવેશભાઈ....જતારો ને... અમથુય તમારે આયા કાઈ કામ તો છે નય
હા એમ.. જતું રેવાનું...
hina tamaru school ma chhorav pan nai manta hoy
etle tame banne kaho etle mare jatu revanu em
તમને તો દેશ નિકાલ પણ દીધો છે પણ તમે ક્યાં માનો છો!
તમને શું ફેર પડે તમે થોડા માનવાના છો
a su thodik var jamva su gayo, mane gamnikal par utari avya badha
ના ત્યારે ક્યાં ઈસ્ત્રી હતી ઘુવાળો હતો
એ તો ઈસ્ત્રી કરી હશે...
ત્યારે પણ કેવી નેચરલ હતી તો વિચારો હવે કેવી બ્યુટી હશે.. એક પણ કરચલી નહિ...
હા દાદીમા...27 વરસ પહેલાં નો ફોટો છે...હાહાહા
સાંભળ્યું જ છે હવે જોઈ પણ લે મારી dp મા
સખી ને બાળપણ નો રંગ ચડ્યો છે કેતનયા.. એટલે જો બાળપણ ના ફોટા મૂકે...
હા સંભળ્યુ છે...એજ ને જે તમને લાગુ નથી પડતું...હાહાહા
કલર છે જ નહીં તમારી જેમ નેચરલ બ્યુટી સાંભળ્યું છે જિંદગીમાંય ક્યાંય..
આજે કયો કલર ચડાવ્યો પાછો...હાહાહા
હાહાહા....તમારે તો રોજ કલર ઉતરી જતો હશે નય...હાહાહા
ન જ મૂકે ને તમારો રેટિયાછાપ કલર કઈ જવાનો નથી ને કઈ ભાવેશ ગામ મુકવાના નથી
વાહ સખી એટલે તો કહ્યું પૌત્ર મોહ મૂકી દે
ભાવેશભાઈ ગામ સુકામ મૂકે...હાહાહા
અમને તો પોતાનાઓ જ તોડયા.. ને અજાણ્યા એ હાથ મૂકી સ્નેહ નો, સદાય જોડી દીધા....
ક્યાંથી ઘસો કલર જાય તો ભાવેશ ગામ મૂકી દયે એમ છે...
હા વાપરી જ છીએ...તમારી જેમ ઠીકરા નથી ઘસતા...હાહાહા
હા એ ખબર કે ઉભી ધોણ કાઢો છો વર્ષ મા એક વાર તોય સાબુ તો વાપરતા હસો ને
ચોવટિયા જી....તમે એડ બનાવવા નું કરતા લાગો...હાહાહા
વાહ અમારા તો રોટલા ના નીકળી ગયા
ના હો અમે એવા સાબુ થી નો નાય
om ne dove sabu ni add ma....
ભાવેશ તમે ચોકડી સાફ કરી લો તો પેલા
સુ જોઈસુ.....આવે તો જોવો ને...હાહાહા
કેમાક હાલીએ એમ છીએ ને ભલે ને તમે નાતા હોય એ સાબુ હોય તો વળી શુ થઈ ગયું....
ha ha ha ne kumar ne kapda dhovana sabu ma muksu
ketan ji...e add to tame kro 6o ne pn...to tame j kro ne...hina di ne ame santoor ma joii su.....
juvo ne etle j shiv ne sathe rakhe chhe....
સંતુર માં નય.....આ કાચબા છાપ સાબુ માં હાલે એમ છે...હાહાહા
કોમલ રહેવા દે કોક ના પેટમાં ઝેર રેડાશે હમણાં
haha....om ni mummy santoor soap ni add ma chale em chhe....
સવાર સુધી તો હતી હો
પાક્કી ખબર છે ...મમ્મી એકને એક જ છે એમ
હાહા કોમલ મારા એકના એક છોકરાની એકની એક મમ્મી છે..
@hinadi aa tmara dp ma ky apsara chhe?....
nice...
wah di mast pic??
thanks tiya...
wah ...
આભાર રોહિત...
Mast...
?
ohhhh thay thay. amey kai tappo nath padto pan kaik yad rahese to lakhi aavisu baki jay see kisna to che j
આભાર હરિ, ના એમના હથોડા કોઈને કામ ન આવે...
સુપ્રભાત ભાવેશ..
વાહ જીગરી...
જયદીપ અક્ષર મા વાંધો નથી ભાષા સમજ બહારની છે
wahh...mast.....@di....tame aa hathodo koni pase thi laaya.....abhi k bhavu bhai pase thi.....?
vah, ????સુપ્રભાત
वाह...@ बिखर रहे है वो पल...जिसे संजोकर रखाथा न जाने कबसे...!!!
madam hve ok??. baki anathi sara aksharo hve marathi nai nikde ho
આભાર કેતનજી
હોવે જાગૃત...
ખૂબ સરસ
હથોડો તે જ માર્યો લાગે
thnku..
વાહ પિયુ...
gm દિનેશ...
chamkti hai bund har pattiyo pe ase ,behti thi kisi ki ankhe puri raat jese ...
વાહ વાગતી સવાર ના jsk??
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser