હું ક્યાં કહું છું આપને કે હા હોવી જોઈએ
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ
આટલી બેદિલી થી મને માફ ન કરો
હું ખુદ કહી ઉઠું કે થોડી સઝા હોવી જોઈએ.....

Gujarati Shayri by bharat vinzuda : 111054722

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now