હસવું છે નાની નાની વાતોમાં તારી સાથે,

ઝગડવું છે મીઠી મીઠી વાતો માં તારી સાથે,

લાગણીથી સિંચેલા આ સંબંધમાં..

જિંદગીનાં સતરંગી સુરોમાં વહેવું છે તારી સાથે..?

English Shayri by Harshil Patel : 111054717

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now