સુમધુર સંગીત રેલાય છે 'ને પ્રેમના એંધાણ વર્તાઈ છે.
પછી નજરથી નજર મળે 'ને એકબીજાને જોઈ હરખાઈ છે.
દુરથી તો જોયા જ કર્યુ પણ પછી નજીક જવાનું મન થાય છે.
આવીને ઉભા રહ્યા નજીક પછી વાત કરવાનો દોર ચાલુ થાય છે.
સમજી લે છે એકબીજાના મનને બસ આમ જ તો પ્રેમ થાય છે