કેવી અનેરી દુનિયા છે આ સોશ્યલ મીડિયા ની ક્યાંક લાઈક તો ક્યાંક ફાઇટ છે.કમેનટ નો જવાબ જ નહીં જાણે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે.કયારેક પ્રેમ બની જાય તો ક્યારેક વ્હેમ બની જાય છે. એ થી ઝેડ સુધીના એપ આવી ગયા છે . છતાં અમુક ને આ થી અક્કલ ન આવી જ્ઞ થી જ્ઞાન ક્યાં આવે છે.એમા મારા જેવા કરે કોપી પેસ્ટ તોય લોકો બેસ્ટ.