વાહ રે વાહ, કેટલા કરું વખાણ તારા !
આજે મારા ચાંદે જ દેખાડ્યા મને તારા !

અને હા સાંભળ,
અંજાઈ ગયો હતો, જ્યારે તને જોઈ હતી પહેલી વાર.
અને આજે પણ, જ્યારે હું જોઉં છું તને આખરી વાર.

Gujarati Shayri by karma believer : 111054593

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now