આ માણસ પણ કેટલો અઘરો છે નહીં ?

બીજાએ આપેલા વચનો ઉપર આખે-આખી
દુનિયા બનાવી નાખે છે.
અને પછી વચનો કોઈક તોડે છે.
અને દુનિયા કોઈક ની તૂટી જાય છે.

Gujarati Blog by karma believer : 111054592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now