કોઈ ને  પ્રેમ  થી  આપો  તે *(ભેટ)*  આજે પૈસા ની એક ગઝલ થઇ જાય અહી 
      *હા  સાહેબ   હું   પૈસો  છું*
       આપ  મને  મૃત્યું  પછી  ઉપર  નહી  લઈ  શકો ..પણ  જીવતાં  હું   તમને  બહુ  ઉપર  લઇ   જાવ છું 
     *હા  સાહેબ  હું  પૈસો  છું*
     મને    પસંદ   કરો  એટલે સુધી  કે  લોકો  તમને  નાપસંદ  કરી  જ  ન  શકે  . 
        *હા  સાહેબ   હું પૈસો છું* 
    હું   ભગવાન   નથી  પણ  લોકો મને ભગવાન   થી  ઓછો  નથી  માનતાં..
       *હા સાહેબ   હું પૈસો છું* 
     હું  મીઠાં  જેવો  છું  જે  જરૂરી   તો  છે  પણ જરૂરીઆતો  કરતાં  વધુ  તો  જીવન  નો  સ્વાદ બગાડુ   છું 
       *હા સાહેબ હું પૈસો છું*
    ઈતિહાસ એવા  કેટલાય  ઉદાહરણ  જોવા  મળે  છે  જેની  પાસે અઢળક સંપત્તિ  હતી તેના  મોત  પછી  રોવા વાળા કોઈ નહતાં 
     *હા સાહેબ હું પૈસો છું*
      હું   કઈ   જ  નથી  છતાં હું  નક્કિ  કરૂ  છું  કે  લોકો તમારી  કેટલી ઈજ્જત  કરશે
      *હા સાહેબ હું પૈસો છું*
   હુ તમારી  પાસે  છું   તો  તમારો  છું    તમારી  પાસે  નથી  તો  આપનો નથી .  પણ  હું તમારી  પાસે  છું   તો  સૌ  તમારાં  છે.
       *હા સાહેબ હું પૈસો છું*
હુ  નવાં   નવાં   સંબંધો  બનાવું  છું..પણ  સાચા  અને  જુનાં  બગાડુ છું 
      *હા સાહેબ હું પૈસો છું*
    હુ  જ  બધા  કજિયા  નું   મૂળ   છું  તો  પણ  કેમ  બધા  લોકો  મારી  પાછળ  પાગલ છે???