ચુંટણી માં ઘેટાની સભા સંબોધતા સિંહ રાજા કહે “આ વખતે તમને બધા ને નવા ધાબળા આપવામાં આવશે ....”
આ સાંભળીને બધા ઘેટાઓ નાચવા લાઞ્યા
સભા પતી ઞયા પછી એક ઘેટાના બચ્ચાએ તેની મમ્મીને પ્રશ્ર્ન પુછયો “આટલા બધા નવા ધાબળા માટે રાજા ઉન કયાં થી લાવશે ?”
આ સાંભળી ઘેટાના ટોળામાં સન્નાટો વ્યાપી ઞયો ???
Be wise voter
જય ભૂતનાથ