નેપાળ દેશના પાટનગર કાઠમંડુ માં સ્થિત ભગવાન પશુપતિનાથ મહાદેવન મંદિરના પાવન પ્રાંગણની બહાર જ ત્યાંના બાળકો રૂપી પ્રભુના દર્શન થઈ ગયા... અને એ નાનકડા ભગવાનોએ સેલ્ફી પણ ખેંચવા દીધી... તા. 25/11/18

Gujarati Blog by Alkesh Chavda Anurag : 111054507

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now