આ સગપણમાં ક્યાં કશુંય કહેવું હતું,
તું આપે દુઃખ કે સુખ બધુંય સહેવું હતું.

ખારાશ ભરી ભલે તું મોટો થા ઓ સાગર,
મીઠાશ ભરી નદીની જેમ "કલારૂપ"મારે વહેવું હતું.

Gujarati Shayri by Vallabh Zadafiya : 111054386

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now