જીંદગી તો કભી ના આયી દોસ્તો,,
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.
લેકિન મૌત આ ગયી જરા-જરા કરકે.....!!!!!!

Gujarati Shayri by Ketan : 111054369
હરિ... 8 year ago

ohk...to..barobar...?

Ketan 8 year ago

અરે ભટ્ટજી...ટેન્સન નથી બસ એમજ...

હરિ... 8 year ago

are...@ketan ji....tamne su ten. aavi gyu..hee...?? te aavi post aavi....??

Bhavesh 8 year ago

emni kalam nu jor to joi lidhu, have baju o nu jova malse emne

Bhavesh 8 year ago

etle rohitbhai pehlvan sathe bath bhidse

Ravina 8 year ago

હાહા... રેવા દો... રાતે રોહિત ને વાત કરીશું આપણે

Bhavesh 8 year ago

mane to a ekj rit samjay ho bhai

Ketan 8 year ago

એટલે આવી રીતે સીરીયસ નથી થવું...હાહાહા

Bhavesh 8 year ago

serious thavu chhene bhai, tamej kidhu

Ketan 8 year ago

ભાવેશભાઈ...આ જાણકારી છે કે બદદુવા...

Bhavesh 8 year ago

mare to ek ni adat chhe ketanbhao, tamare to gharni ne sala ni be ni adat nakhvani

Bhavesh 8 year ago

આટલી બધી દાજ, pachhi to ghare શાક dajej ne

Ketan 8 year ago

હા અમથીય ભાવેશભાઈ ને તો માર ખાવાની આદત પડી ગઈ હશે...ભાભી ની કૃપા થી...

Ravina 8 year ago

હા માર ખાવા આમને ભેગા લઈ જજે... ભલે ધોઈ નાંખે... મારી દાજ નીકળી જશે..હાહા...

Ketan 8 year ago

પણ મારે હોઈ તો મોટા ભાઈ તરીકે તમારે હેલ્પ કરવી પડે હો

Ketan 8 year ago

સાચી વાત છે દાદીમા...ભાવેશભાઈ ને કોણ જાણે ક્યાંથી ખબર પડી ગઈ...હાહાહા

Bhavesh 8 year ago

are mara sala pehlvan nata baki hu pan vadho rehvuj pasand karat

Ketan 8 year ago

એમ ન ચાલે ભાવેશભાઈ વચ્ચે તો આવવું જ પડે....તમારું થય ગયું એટલે બસ..

Bhavesh 8 year ago

sachi vat danddhari joke par joke nahi marvana

Ravina 8 year ago

એમને કેવાની જ ના પાડી તી ને મેં... મને ખબર...આ ગાંડા માણસો બીજા ને સાજા ના થવા દે...

Bhavesh 8 year ago

ketanbhai aoni bhai bandhi sachi pan pehlvan jode tamre je hoy e ,mane vache na nakho ,bhaveshbhai serious nai thava de kahine mane nakhoma

Ketan 8 year ago

હા એ બરોબર છે દાદીમા

Ketan 8 year ago

હાહાહા...દાદીમા આજનો દી સીરીયસ થવાનું કેન્સલ....અમથાય આ ભાવેશભાઈ નય થવા દયે...

Ravina 8 year ago

લગ્ન ઉપર કોઈ જોક નહિ કે આજ થી.. નવો નિયમ...

Bhavesh 8 year ago

tame koi pehlvan hoy eni bahen ne prupose karo, etle eva ભાઠા padse k doctor kahi dese , ketanbhai serious chhe

Ketan 8 year ago

કયો રસ્તો...ભાઈ

Bhavesh 8 year ago

na na ekbijo rasto pan chhe loan lidha vagar pan serious thai sakay

Ravina 8 year ago

ભાવેશ મજાક નહિ... કેતન તમારા આ વિચાર માં હું તમારી સાથે છું .. જાવ બધા દિવેલ પીને આવો.. કોઈ નહિ હસે હવે...

Ketan 8 year ago

એટલે પેલા લોન લેવી પડશે...એમ..હાહાહા

Ravina 8 year ago

તો પેલા એ નક્કી કરો... એકવાર લોન ના હફ્તા ભરશો ને બધી ખાખાખીખી નીકળી જશે ને જીવન માં જ્ઞાન આવી જશે..હાહા...

Ketan 8 year ago

કેવો...

Bhavesh 8 year ago

ketanbhai serious look mate have navo makeup avyo chhe

Ketan 8 year ago

એજ નક્કી નથી....

Ravina 8 year ago

ઠીક... તો ચલ પેલા એમ કે તમારા આ જીવન નું ઉદ્દેશ શુ છે?

Ketan 8 year ago

સિમ્મી જી કામ કરતા હોસ્પિટલમાં એમ...

Ketan 8 year ago

આખોદિવસ ખાખાખીખી કરવા માંજ જાય છે...થોડી જ્ઞાન ની વાતો કરવી જરૂરી છે...એટલે

Ravina 8 year ago

કેમ તને શુ થયું તું સિમ્મી?

Ketan 8 year ago

હોસ્પિટલમાં કામ કરતા એમજ ને...

Simran Jatin Patel 8 year ago

ના હવે નથ થવું.... મેં mb યુઝ કરતી થઈ એની પહેલા જ 2 મહિના હોસ્પિટલમાં જ હતી....

Ketan 8 year ago

ના કોઈ છોકરી નથી કઇ ગઈ....બસ એમજ

Ravina 8 year ago

કેમ કોઈ છોકરી કઈ ગઈ કે શું! દિલ પર લઈ લીધું!

Ketan 8 year ago

ના થવું તો છેજ...એમાં નય હાલે...

Simran Jatin Patel 8 year ago

ના થયા હોય તો રેવા દો...... તમને પણ ખોટો ખર્ચો હે.....

Ketan 8 year ago

સીમરણજી....હજી સીરીયસ નથી થયો....પેલા થવા તો દયો....હાહાહા

Simran Jatin Patel 8 year ago

ok તો તમે જ બુક કરો લકઝરી..... સાથે નાસ્તો પણ રાખજો.....

Ketan 8 year ago

ના ના...લકઝરી કરીને આવજો ભાડું હું આપી દયસ

Ravina 8 year ago

બાકી તું કેતી હોય તો પગપાળા જશુ ગાંધીનગર થી રાજકોટ...

Ravina 8 year ago

એ ખરચા ની વાત નહિ હો સિમ્મી... અત્યારે જરા કટોકટી ચાલે છે... હાહા

Simran Jatin Patel 8 year ago

ના હો જાતે જ લખો.... સિરિયસ જરાય ન લખતા.... નય તો ખબર કાઢવા આવવું પડશે લકઝરી કરાવી ને.....

Ravina 8 year ago

ના પણ જીગરી મારી જેમ બધું સત્ય જાણે છે...

Ketan 8 year ago

જીગરીએ ટ્રેનિંગ લીધેલી છે....રોહિતભાઈ પાસે થી

Ravina 8 year ago

જીગરી ને પૂછી જોવો એવું લાગતું હોય તો

Ravina 8 year ago

અરે પણ તમને સાચું કવ છું રોહિત પાસે થી ટ્યુશન લો..

Ketan 8 year ago

try ચાલુ કરી દીધી..સીમરણજી

Simran Jatin Patel 8 year ago

આવડશે try કરો.....

Ketan 8 year ago

બાપરે...ખતરનાક સીરીયસ પાસે નથી શીખવું....મારે હોસ્પિટલમાં નથી જવું સીરીયસ થઈને..

Ravina 8 year ago

અરે બવ ખતરનાક સિરિયસ છે... જો મારું નામ ના દેતા તમે તમારી રીતે વાત કરજો કે આ સિરિયસ થવું છે.. શીખવાડશો? આમ તો શીખવાડશે જ...

Ketan 8 year ago

રોહિત ભાઈ એટલા બધા સીરીયસ છે...

Ravina 8 year ago

હાહા... તો વાંધો નહિ... હવે આના માટે તું પેલા રોહિત ને મળ.. એમને સિરિયસ રેવા માં phD કરી છે... બાકી તો આ જેટલા દેખાય છે બધા અપને વાલે જ છે... ભાવેશ ને ભૂલે ચુકે જાણ ન કરતા નહીં તો ખબર જ છે...

Ketan 8 year ago

સિરિયસ એટલા માટે કે કંઈક નવું શીખવા મળે.....બાકી ગાંડા કાઢવા માં તો દિ ટૂંકા પડે છે

Ketan 8 year ago

સેલ્ફીજી..કેમ ... ખખડાવે સુ કામ .

Ravina 8 year ago

સિરિયસ બધા હોસ્પિટલમાં છે અહીં mb માં મારે પાગલ ખાના વાળા લેવા આવે એવા ગાંડા જોય...

Ketan 8 year ago

સીમરણજી પોઝિટિવ માં જોક્સ સિવાય કંઈ નથી આવડતું...મને

Ketan 8 year ago

ભાવેશભાઈ...જાન જોડાય ત્યારે આવો અનુભવ થાય...હાહાહા

Ketan 8 year ago

તિયાજી..લાબું કે ટૂંકું....અંજામ તો એકજ છે...એટલે હું ટેન્સન નથી લેતો...

Ketan 8 year ago

અરે દાદીમા..કાલે તો કીધું તું..હવે થોડું સીરીયસ થવું છે...હસવા નું બોવ થય ગ્યું...

Shefali 8 year ago

jigri જરા khakhdav તારા પૌત્ર ને

Simran Jatin Patel 8 year ago

કાંઈ પોઝિટિવ લખો.... સાવ આવું નેગેટિવ..... લોકો પર કેવો અસર પડે....

Bhavesh 8 year ago

etle ketanbhai jan jodva jai rahya chho k su??

Tiya 8 year ago

ketanji haju to lambu jivavanu che ....ten na lo ...

Ravina 8 year ago

આ શું ગમ ના ગીતો ચાલુ કર્યા?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now