*"એક નફરત છે,"*
*જે લોકો* *"એક પલમાં સમજી"* *જાય છે,*
*અને*
*"એક પ્રેમ છે,"*
*જેને* *"સમજવામાં વર્ષો"* *નીકળી જાય છે*.
*શ્વાસ જો શરીર ને ટકાવે છે,*
*તો વિશ્વાસ સંબંધ ને ટકાવે છે.*
*કોઈ સંપૂર્ણ સંસ્કારી નથી હોતુ,*
*કેમ કે "અંતિમ સંસ્કાર" તો બીજા જ આપે છે.*
?Good Morning?