બધાંને એમ છે; પોતે જ સવાયું છે.
ખરેખર કોણ આખું ઓળખાયું છે.

ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે
બધું 'એની' રીતે જ ગોઠવાયું છે.

હ્રદય પર હાથ રાખીને પૂછો તમને
તમારાથી, તમારું પણ થવાયું છે?

Gujarati Blog by Naranji Jadeja : 111054238

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now