ઉચ્ચારણ થી બદલાઈ જાય એવો
સંબંધ નથી આપણો,

લાગણીઓ થી જ પરખાય એવો
સંબંધ છે આપણો...!!!

Gujarati Shayri by Vipul : 111054184
Vipul 8 year ago

thanks ok vaidehi..?

Vaidehi 8 year ago

Me bau nani chu 23 yr atle call me Vaidehi ???

Vipul 8 year ago

thanks vaidehiji....kahu k di..

Vipul 8 year ago

વાહ....મજા આવી ગઈ અમીતાદી....ખરેખર અલગ લખવા કરતાં કોમેન્ટમાં જે લખીએ છીએ એની મજા જ જુદી છે...

Amita Patel 8 year ago

પળ માં ના બદલાય આ સંબધ આપણો, જિંદગીભર નો સોહામણો સાથ આપણો !!

Vipul 8 year ago

thanks nidhidi..

Vipul 8 year ago

ઇંગ્લીશ નું ગુજરાતી કરવામાં અઘરું પડે ટીયા બી લાગે ને તીયા બી લાગે

Tiya 8 year ago

hahahah Vipul bhai SAV સહેલું છે નામ તો ...

Tiya 8 year ago

ટીયા j Che pan koik તિયા kahe to pan chale ...

Vipul 8 year ago

અઘરું નામ છે તમારૂ ...સમજવું એ નથી કામ અમારું....?

Vipul 8 year ago

પેલા એ કલીયર કરો ટીયા કે તીયા ...

Tiya 8 year ago

tiya di na kaho ...khali tiya j kaho ...

Vipul 8 year ago

આભાર. શેફાલીદીદી. tiyadi..?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now