ફ્રેન્ચ ફ્રાઈસ , અમેરિકન મકાઈ અને મેક્સિકન સલાડમાં બધું ભારતીય છે બસ નામ વિદેશી છે.
આપણે ત્યાં ભલે અંગ્રેજી માધ્યમ હોય, શિક્ષક ભારતીય છે.
એટલે ગમે એટલું અંગ્રેજી ખાઈએ કે ભણીએ, છીએ આપણે ભારતીય

Gujarati Motivational by Mahendra Sharma : 111054181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now